Neha Suthar
Neha Suthar @Neha1982
Hii... સિદ્ધિ આજે મેં પણ તમારી oreo બિસ્કીટ ની આ રેસિપી જોઈને કેક બનાવી છે તે ખૂબ જ સોફ્ટ બની છે તો આટલી સરસ રેસિપી શેર કરવા માટે તમારો આભાર....
Siddhi Dalal
Siddhi Dalal @cook_22139242
Hi
Thank you.
તમારી કેક પણ બોવ જ સરસ અને yummy બની લાગે છે.