Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
નિગમ ભાઇ તમારી રેસીપી ને અનુસરી ને આજે તમારી સ્ટાઇલ માં બટાટા નું શાક બનાવ્યું ઘરના બધાએ વખાણયુ.... ખાસ કરીને મારા દીકરાએ બહુજ મજા લઈને ખાધું...
આવીજ રીતે રેસીપી મૂકી ને અમારી હેલ્પ કરતા રહો...
Thanks....