Vk Tanna
Vk Tanna @vk_1710
મે પણ આજે દહીં વળા બનાવ્યા મે અહીં મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે બહુ સરસ બન્યા હતા રેસીપી શેર કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર