Amita Parmar
Amita Parmar @cook172
મેં પણ તમારી રેસીપી ને ફોલો કરીને ત્રિવેદી દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે અને મેં તેને જીરા રાઈસ સાથે સર્વ કરેલ છે. થેન્ક્યુ.