Amita Parmar
Amita Parmar @cook172
તમારા સુપ ની રેસીપી ને ફોલો કરીને મેં પણ હો ટેન્સોર સૂપ બનાવ્યો છે. જે ખૂબ જ ચટાકેદાર બન્યો છે. ખુબ ખુબ આભાર.
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
ખુબ સરસ. મારી રેસીપી માંથી પ્રેરણા લેવા બદલ આપનો આભાર.