#વાઈટ સોસ પાસ્તા
# મૈદો
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને ઉકળતા પાણી મા બાફી લો, રેડ, ગીન, યલો, બેલ પેપર ઉભા કટ કરો, મશરુમ કાપી ને ઉકળતા પાણી મા બાફી લો, બેબીકોન પણ બાફી લો. તેલ મુકી એમાં
કાદા, લસણ,ટમેચા બાફી ને પેસ્ટ નાખી સોતળો,ચીલીફલેગસ, નાખી એમાં બેલ પેપર નાખી સોતળો, ઓરેગાનો, મીઠુ, રેડ ચીલી સોસ, સોયા સોસ, ટમેટો કેચપ, નાખી સોતળો ફાસ્ટ ગેસ પર. ચઢવા નથી દેવાનું. - 2
વાઈટ સોસ_ બટર મુકી એમાં મૈદો નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સોતળો પછી દૂધ અને ખમણેલું ચીઝ નાખી ચપટી મીઠું નાખીને ઉકાળો. મીડીયમ થીક થાય એટલે સોસ ને બેલ પેપર વાળા મા નાખી પાસ્તા નાખો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10663071










ટિપ્પણીઓ