સેન્ડવીચ ઢોકળા

Meghna Sadekar @cook_15803368
સેન્ડવીચ ઢોકળા
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ઉપર ના માપ પ્રમાણે બધી દાળ ધોઈ, 5કલાક...પલાળી, દરદરી વાટી...6 કલાક મુકી રાખો..
- 2
આથી આવેલ બેટર માં આદુ મરચા પેસ્ટ, મીઠુ, દહી, તેલ નાખી સરસ મીક્ષ કરી....કુકિંગ સોડા નાંખી સરસ ફેંટી....તેલ લગાડેલ થાળી માં પાથરી 2 મીનીટ સ્ટીમ કરી....તૈયાર કરેલી ગ્રીન ચટણી એકસરખી લગાડી....તેના પર ફરીથી બેટર પાથરી..15 મીનીટ...મીડિયમ ફલેમ પર સ્ટીમ કરી......રાઇ,હીંગ, મરચા, કઢી પતા નો વધાર આપી સવઁ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10749249









ટિપ્પણીઓ