કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ ઢોકળી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ ઢોકળી રેસીપી મુખ્ય ફોટો

દાળ ઢોકળી

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#goldenapron2
Gujarati

#goldenapron2
Gujarati

વધુ વાંચો

દાળ ઢોકળી

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#goldenapron2
Gujarati

#goldenapron2
Gujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપતુવરની દાળ
  • આદુ મરચાં મીઠું
  • ટોપરાનું છીણ
  • ગરમ મસાલો
  • 1 ચમચીજીરૂ અને રાય
  • ચપટીહિંગ
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • દોઢ લીંબુ
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચીઘી
  • 1 ચમચીતેલ
  • 1ટામેટું જીણું સમારેલું
  • ૩-૪ લીમડા ના પાન
  • ૨ ટુકડા તજ
  • ૪-૫ લવિંગ
  • ઢોકળી બનવા માટે......
  • ૧ મોટું બાઉલ ઘઉં નો લોટ
  • ૩ ચમચી તેલ નું મોણ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ચમચી લાલ મરચુ
  • અડધી ચમચી હળદર
  • ચપટીહિંગ
  • જરૂર પ્રમાણે પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈાથી પહેલા તુવેર ની દાળ ને થોડી વાર પલાળો અને પછી તેને બાફી લો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક થાળી માં લોટ લઈ તેમાં બધો મસાલો અને મોણ નાખી લોટ બાંધી લો.અને થોડી વાર ઢાંકી દો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બફાયેલી દાળ ને બ્લેન્ડર થી ક્રશ કરો અને પછી તેને ગેસ પર મૂકો.
    પછી તેમાં સિંગ દાણા નાખો. પછી તેમાં હળદર,મીઠું, આદુ મરચાં, ગોળ, ટામેટા નાખી ઉકળવા દો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાંધેલા લોટ ના નાના નાના લુઆ કરો અને પછી લોટ માં રગદોળી ને તેને મોટી સાઇજ માં વની લો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગેસ પર લોઢી મૂકી અધકચરી સેકી લો. અને પછી તેના કાપા પાડી ઉકળતી દાળમાં નાખી બે મિનિટ ચડવા દો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક નાની કઢાઈ માં ધી અને તેલ મૂકી તમાં રાય, જીરૂ, તજ, લવિંગ, લીમડાના પાન, હિંગ નાખી વઘાર કરવો. ગરમ મસાલો અને લીંબુ નો રસ નાખી હલાવી લો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ6ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટોપરાનું છીણ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ7ફોટો
    દાળ ઢોકળી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર October 12, 2019 11:24

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ Dhokli

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી ઘારી
  2. મસાલેદાર કોદરી ની  મીની ઈડલી
  3. હૈદરાબાદી વેજ દમ બિરયાની
  4. જુવાર ફાડા ની વેજીટેબલ ખીચડી
  5. ચા નો મસાલો
  1. ઘઉં ની રાબ
  2. સુરતી લોચો
  3. મલાઈદાર આલુ ગોબી
  4. આલુ સબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10820283
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close