કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અવધિ ગોભી સ્ટાર્ટર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી મુખ્ય ફોટો

અવધિ ગોભી સ્ટાર્ટર

Shail R Pandya
Shail R Pandya @tinki2667

#ZayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે

#ZayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે

વધુ વાંચો

અવધિ ગોભી સ્ટાર્ટર

Shail R Pandya
Shail R Pandya @tinki2667

#ZayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે

#ZayakaQueens #અંતિમ
મિત્રો મે સિદ્ધાર્થ સર ની અવધિ મલાઈ ગોભી ની રેસીપી થી પ્રેરાઈ ને મેં બીજી રેસીપી બનાવવાનો પ્રયત્ન કર્યો છે એક સુંદર સ્ટાર્ટર તૈયાર કર્યું છે જે સૌ કોઈને પસંદ આવે તેવું જ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ગ્રેવી માટે
  2. 4નંગ ડુંગળીની પેસ્ટ
  3. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  4. 2 મોટી ચમચીકાજુની પેસ્ટ
  5. અડધી ચમચી લાલ મરચું
  6. પા ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરું પાવડર
  8. 1 ચમચીકિચન કિંગ મસાલો
  9. ૧ નાની ચમચી ગરમ મસાલો
  10. 100 ગ્રામદૂધ
  11. 1 ચમચીક્રીમ
  12. 2નંગ ચીઝ સ્લાઈસ
  13. ૩ ચમચી ઝીણી સેવ
  14. 1પેકેટ મોનેકો બિસ્કીટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ લઇ તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળવી પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ એડ કરવી કાપેલા ટામેટા પણ એડ કરવા થોડીવાર થવા દેવું પછી તેમાં કાજુની પેસ્ટ એડ કરવી પછી તેને થોડું થોડું હલાવતા રહેવું પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો કિચન કિંગ મસાલો નાખો થોડું ચડી જાય એટલે તેમાં દૂધ અને ક્રીમ એડ કરવી તેમાં તળેલું ફ્લાવર નાખવું ગ્રેવી ઘટ્ટ થવા દેવી મોનેકો બિસ્કીટ લઈ તેની પર તેની તેની પર ચીજ મુકી તેની પર અવધી ગોભી ગ્રેવી મૂકી તેના પર બીજું ચીઝ વાળું બિસ્કીટ મૂકી બરાબર દબાવી લેવું

    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ1ફોટો
    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એની બરાબર ગોળ સરખું કરી દે તેની પર ઝીણી સેવ લગાડી દેવી અને તવી પર તળી પર ગરમ કરી લેવા ગરમ થઇ જાય એટલે એટલે રેડી થઈ ગયા તને ડિશમાં ગાર્નિશ કરવા

    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ2ફોટો
    અવધિ ગોભી સ્ટાર્ટર રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shail R Pandya
Shail R Pandya @tinki2667
પર October 17, 2019 17:11

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજીટેબલ મખ્ખનવાલા
  2. દાળ ઢોકળી
  3. ચેટીનાદ કારા ચટની  સ્ટફ્ડ ઈડલી (ટ્વીસ્ટેડ ઈડલી  સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ રેસિપી)
  4. હાંડવો
  5. મોરિંગા પાંદડા મૂંગ દાળ
  1. કોબીજ બટાકા નું શાક
  2. એપલ ડિલાઈટ
  3. ઈડલી- સાંભાર વિથ કોકોનટ ચટની
  4. બ્રેડ વેજ કચોરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10825577
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close