ગુગરા
રાંધવાની સૂચનાઓ
- 1
સોજી ને ઘીમાં ઘી મા તાપે ગુલાબી સેકવી પછી ઠંડુ થાય એટલે બુરૂં સાકર નાખી બરાબર મિક્ષ કરી લો એમા કાજુ, બદામ, કીસમીસ, ઈલાયચી પાવડર નાખી પુરણ તૈયાર કરો મૈદા મા ધી નુ મૌણ નાખી પાણી થી રોટલી જેવો લોટ બાઘવો.....
- 2
લોટ ની નાની પુરી વળી ને હાથ થી ગુગરા ને વાળી લો અને ગરમ તેલ મા ગુલાબી તળી લેવા... તૈયાર છે ગુગરા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10888460









ટિપ્પણીઓ