ટિકડી ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં લાલ મરચું હળદર મીઠું, અજમો, તેલ નુ મૌણ નાખી ને પુરી જેવો લોટ બાધવો લોટની ટિકડી કરી ને રીખો મગ ની દાળ ને બાફી ને ઉકળવા મુકો ઉકળે એટલે ટિકડી નાખો...
- 2
ટિકડી નાખી એમા ટમેટા, લીલા મરચા નાખો ટિકડી ચઢી જાય પછી લાલ મરચું હળદર મીઠું, ધાણાજીરું, દાળ મા લીમડાના પાન,લીબુ નો રસ નાખી ૧૫ મીનીટ ચઢવા દેવું
- 3
વઘારીયા મા ઘી મુકી રાઈ, જીરુ, લસણ ની પેસ્ટ નાખી વઘાર તૈયાર કરો...
- 4
વઘાર રેડો તૈયાર છે ટિકડી ઢોકળી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10901899















ટિપ્પણીઓ