બાફલા દાલ બાટી
#ઇબુક
# Day28
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ઘોઈ ને બાફી લો.. તેલ મુકી કાદા ટમેટા સોતળો તેલ છુટે એટલે લસણ ની પેસ્ટ, મરચું હળદર ધાણાજીરું નાખી સોતળો પછી દાળ વલોવી ને નાખી ઉકાળો....
- 2
૨_ કોકમ નાખી બરાબર ઉકાળો.. બાટી માટે ઘઉંનો ઝાડો અને જીણો લોટ લઈ એમાં તેલ નુ મૌણ, જીરુ, હળદર, મીઠું નાખીને ભાખરી જેવો લોટ બાધવો..
- 3
પછી લોટ ના મોટા ગોળા કરી ઉકળતા પાણી મા નાખી ચઢવા દેવું.. તરી ને ઉપર આવે એટલે સમજવું ચઢી ગયા ઠંડા થાય પછી કાપી ને તેલ મા તળવા... થોડી બાટી ને ગોળ ઘી સાથે ચુરમુ બનાવવુ... થોડી મિક્ષ દાળ સાથે પીરસો.. છાશ, કાદા, મરચા સાથે મજા આવે જમવા ની.. તૈયાર છે બાફલા દાલ બાટી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10921138













ટિપ્પણીઓ