સોયા ક્રચ

H S Panchal @cook_15769872
#ફેવરેટ
આ એક સુપર હેલ્થી રેસીપી છે સોયાબીન ની ફેમેલી ફેવરેટ મા મારા પરિવાર ને આ ખુબ ભાવે 🙂
સોયા ક્રચ
#ફેવરેટ
આ એક સુપર હેલ્થી રેસીપી છે સોયાબીન ની ફેમેલી ફેવરેટ મા મારા પરિવાર ને આ ખુબ ભાવે 🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સોયાબીન ની વડી ને ઉકળતા પાણી મા ૫ મીનીટ ઉકાળો અને પછી એનુ પાણી નીચવી લેવુ એક વાટકા મા બટર, લાલ મરચું, મીઠું, લસણ ની પેસ્ટ, લીબુ મિક્ષ કરવું...
- 2
મિક્ષ કરીને સોયાબીન નાખી રગદોળવા પછી મૈદો, કોન ફ્લોર નાખી બરાબર મિક્ષ કરી લો..
- 3
બરાબર મિક્ષ કરી ૧/૨ કલાક રહેવા દેવું પછી ગરમ તેલ મા કી્સપી તળવા... તૈયાર છે ચટપટા સોયા ક્ર્ચ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10966436











ટિપ્પણીઓ