કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉકાળો(Ukalo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#MW1

આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે.

#MW1

આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે.

વધુ વાંચો

ઉકાળો(Ukalo Recipe in Gujarati)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#MW1

આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે.

#MW1

આ ઉકાળો આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી રહેશે.તેમ જ covid-19 જેવા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે..સવારે 1 ગ્લાસ આ ઉકાળા નું સેવન આખા દિવસની એનર્જી પૂરી પાડે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  • 1ચમચી -અજમો
  • 10ગ્રામ-જાવિત્રી
  • 10ગ્રામ-લવિંગ
  • 10ગ્રામ-તજ
  • 40ગ્રામ-ગોળ
  • 6-7નંગ-ઈલાયચી
  • 10-12નંગ-કાળા મરી
  • 1ચમચી-સૂંઠ પાઉડર
  • 1ચમચી-ગંઠોડા પાઉડર
  • 10-20નંગ-તુલસી ના પાન
  • 4ગ્લાસ(1 લીટર)-પાણી
  • 2લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઉપર જણાવેલ સામગ્રી માંથી ગોળ અને તુલસી સિવાય ની બાકીની બધી સામગ્રી જેમ કે તજ, લવિંગ, જાવિત્રી, કાળામરી,ઈલાયચી અને આજમા ને મિક્સર માં પીસી ને તેનો પાઉડર બનાવી લો.

  2. 2

    હવે તૈયાર પીસેલા પાઉડર માં સુંઠ અને ગાંઠોડા પાઉડર મિક્સ કરો.તો આ ઉકાળા માટેનો પાઉડર તૈયાર છે.તમે કોઈ પણ એરટાઈટ જાર માં ભરી ને તેને 12 મહિના સુધી વાપરી શકો છો.વધારે માં તમે આ પાઉડર માં લીમડા ના પણ અને તુલસી ના પાન ને સૂકવીને તેનો પાઉડર બનાવીને મિકસ કરી શકો છો.

  3. 3

    હવે ઉકાળો બનાવવા માટે એક તપેલી માં પાણી ગરમ કરવા મુકો. તેમાં તુલસી અને ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળો..

  4. 4

    ગોળ ઓગળી જાય પછી તેમાં તૈયાર કરેલ ઉકાળા નો પાઉડર 2 ચમચી જેટલો ઉમેરી તેને 5 થી 7 મિનિટ ઉકાળી લો.

  5. 5

    5 થી 7 મિનિટ પછી ઉકાળા ને ગાળી લો.અને સહેજ ઠંડો થવા દો.ઉકાળો જ્યારે નવાયો એટલે કે સહેજ ગરમ હોય તેવો જ પીવો...સર્વ કરતી વખતે તેમાં 2 લીબુ નો રસ ઉમેરી પછી પીવો.તો તૈયાર છે આયુર્વેદિક ઉકાળો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર November 27, 2020 19:04

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉકાળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મગ સ્પ્રાઉટ ક્રિસ્પી ચાટ (Moong sprouts crispy chaat recipe in Gujarati)
  2. નાગર સ્ટાઇલ અડદિયા(Adadiya recipe in Gujarati)
  3. સ્પેશ્યલ ભાવનગરી બટેટા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
  4. અડદિયા (adadiya recipe in Gujarati)
  5. સ્પ્રોઉટ્સ ઢોકળા(Sprouts Dhokla Recipe in Gujarati)
  1. ઉકાળો(Ukalo Recipe in Gujarati)
  2. અડદિયા(Adadiya Recipe in Gujarati)
  3. અડદિયા(Adadiya recipe in Gujarati)
  4. લીલી ડુંગળી નું શાક (Green onion Shaak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/11064804
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close