કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપુરી રેસીપી મુખ્ય ફોટો

પાણીપુરી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

વધુ વાંચો

પાણીપુરી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

#લીલી
#ઇબુક૧
#પોસ્ટ૧૦

પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • તીખુ પાણી માટે:
  • ૧ વાટકી કોથમીર
  • ૧/૨ વાટકી ફુદીનો
  • ૫-૬ લીલા મરચા
  • નાનો ટુકડો આદુ
  • ૧ ચમચી સંચળ
  • ૨ મોટી ચમચી પાણીપુરી નો મસાલો
  • મીઠુ સ્વાદમુજબ
  • ૧/૨ ચમચી મરી પાઉડર
  • બટાકા નું સ્ટફિંગ:
  • ૬ નંગ બાફેલા બટાકા નો માવો
  • ૧ ચમચી પાણીપુરી નો મસાલો
  • ૧/૨ ચમચી સંચળ
  • મીઠુ સ્વાદમુજબ
  • ચણા નું સ્ટફિંગ
  • ૨૫૦ ગ્રામ બાફેલા ચણા
  • ૧ ચમચી સંચળ
  • ૧ ચમચી પાણીપુરી નો મસાલો
  • પાણીપુરી નું પૂરણ:
  • ૧૦૦ નંગ પુરી
  • તીખુ પાણી
  • ૪ નંગ ઝીણા સમારેલા કાંદા
  • ૨૫૦ ગ્રામ સેવ
  • ખજૂર આમલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર અને ફુદીના ને સમારી ને ધોઈ લેવા મિક્સર જાર માં લઈ મરચા અને આદુ નાખી ૧/૨ કપ પાણી નાખી પીસી લેવું

    પાણીપુરી રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પેસ્ટ ને ચાળણી થી ચાળી લેવુ

    પાણીપુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫૦૦ મિલિ પાણી ઉમેરવું અને બધો મસાલો કરી દેવુ

    પાણીપુરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    છેલ્લે લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું

    પાણીપુરી રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચણા અને બટાકા માં પણ મસાલો કરી બરાબર મિક્ષ કરી લેવું

    પાણીપુરી રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પુરી માં કાણુ કરી બટાકા કાંદા અને ચણા નું સ્ટફિંગ ભરી દેવું મીઠી ચટણી ભરી તીખું પાણી ભરવું..

    પાણીપુરી રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપુરી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર January 10, 2020 18:46
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર-ફુદીના ચટણી
  2. પાલકનાં વટાણા
  3. લીલા લસણ અને લીલા વટાણા ની પેટીસ :::
  4. ચટપટી લીલી ચટણી
  5. ક્રિસ્પી તલ મુખવાસ
  1. ફ્રાય ફ્લાવર આલુ સબજી
  2. લીલા લસણ નો રોટલો
  3. તમિલનાડુ સ્પેશિયલ ઈડલી
  4. દૂધી નો હલવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11364061
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close