હોમમેડ પીઝા (હોમમેડ ગ્રેવી સાથે)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે શાકભાજી ને સુધારી લ્યો.
- 2
ધીમા કેસે લોયા માં તેલ મૂકી સાંતળ. ચડી ગયા બાદ થોડીવાર ઠંડું પડવા દો. ત્યારબાદ તેને મિક્સરમાં નાખીને ગ્રેવી બનાવો.
- 3
પીઝા બેઝ ને લોઢી પર ઘી મૂકીને ધીમા તાપે શેકો. પીઝા બેઝ પર બનાવેલી ગ્રેવી લગાડીને તેના પર ગાજર નું ખમણ લગાવવું તેના પર બારીક સમારેલા કેપ્સિકમ મરચા લગાવવા ત્યારબાદ તેના પર ઝીણા સમારેલા ટમેટા લગાવવા.
- 4
આટલું કર્યા પછી તેના પર ઓરેગાનો ચીલી ફ્લેક્સ કાળા મરીનો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું છાટીને તેના પર ચીઝ ખમણી ને લોઢી પર રાખીને તેના પર બુજારૂ ઢાંકીને ક્રિસ્પી થવા દો.
- 5
આ રીતે પાંચથી સાત મિનિટ ધીમા તાપે ચડવા દય ક્રિસ્પી થાય એટલે લોડી પરથી નીચે ઉતારી પિઝા કટરથી પીસ કરીને ગરમાગરમ સર્વ કરો.
- 6
કોલ્ડ્રિંક્સ જિનકે થમ્સ અપ સાથે ગરમા-ગરમ પીઝા પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11457742









ટિપ્પણીઓ