Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11593503

ગાજર માં વચ્ચ નો ભાગ નો આવે તે રીતે તેને છીણી લો. પેન માં ઘી ગરમ કરવા મૂકી તેમા ગાજર નું છી નાખી હલાવવું. 5 મિનિટ ધીમા તાપે ચડે પછી તેમા 1 ગ્લાસ દુધ નાખી ચડવા દેવું.
દુધ બળવા લાગે એટલે ખાંડ નાખી હલાવતા રહેવું. ખાંડ નું પાણી બળી જાય એટલે કાજુ-કિસમિસ નાખી સર્વ કરવું.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ