કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટપટી મેક્રોની ટોકરી ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી મુખ્ય ફોટો

ચટપટી મેક્રોની ટોકરી ચાટ

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

#goldenapron3
#pasta🍝+Mainda🍚+Cheeze🍥
#week 2

#goldenapron3
#pasta🍝+Mainda🍚+Cheeze🍥
#week 2

વધુ વાંચો

ચટપટી મેક્રોની ટોકરી ચાટ

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
Junagadh, Gujrat

#goldenapron3
#pasta🍝+Mainda🍚+Cheeze🍥
#week 2

#goldenapron3
#pasta🍝+Mainda🍚+Cheeze🍥
#week 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2-3 વ્યક્તિ
  • પાસ્તા નુ મિસ્રણ બનાવવા માટે,
  • 1 કપબાફેલા પાસ્તા
  • 1/4 કપસુધારેલા ટમેટા
  • 1/4 કપસુધારેલા કેપ્સિકમ
  • 1/4 કપસુધારેલા ડુંગળી
  • 1/4 કપસુધારેલા બાફેલી મકાઈ
  • 1/4 કપસુધારેલા બાફેલા બટેટા
  • 1/4 કપશેકેલા શિંગદાણા
  • 2 ચમચીકોથમીર ફુદીનાની પેસ્ટ
  • 2 ચમચીઆંબલીની ચટણી
  • 2 ચમચીઝીણી સેવ
  • 1/2 ચમચીમિક્સ હબ્સ
  • 1/2 ચમચીમીઠું
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • 1/2 ચમચીકોથમીર
  • દાડમ ના દાણા
  • 1ક્યુબ ચીઝ
  • કટોરી બનાવવા માટે,
  • 1/2 કપમેંદો
  • 2 ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અેક બાઉલ માં બાફેલા પાસ્તા તેમજ સામગ્રી માં આપેલા બધા જ મસાલા, ચટણી અને શાકભાજી ઉમેરી મિક્સ કરો.

    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટોકરી બનાવવા માટે, આપેલી સામગ્રી મુજબ કડક લોટ બાંધી થોડી વાર રેસ્ટ આપો.

    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેને વણીને વાટકા પર લગાવી તેલમાં તળી લો અને ટોકરી કાઢી ને ઠરવા દો.

    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બનાવેલા પાસ્તાના મિસ્રણ ને ટકોરીમાં ભરી ઉપર થી ચટણી, સેવ તેમજ દાડમ અને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    ચટપટી મેક્રોની ટોકરી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalyani Pandya
Kalyani Pandya @cook_20418171
પર February 27, 2020 17:00
Junagadh, Gujrat

ટિપ્પણીઓ (2)

Jyoti Adwani
Jyoti Adwani @cook_11968800
February 28, 2020 00:49
Really superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ટોકરી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સિઝલર
  2. ગ્રીન આલૂ
  3. ડ્રાય કચોરી
  4. વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
  5. મસાલા ઢોસા વીથ સાંભાર ચટણી
  1. સ્વીટકોર્ન સબ્જી
  2. સ્વીટ કોર્ન પાસ્તા
  3. મસાલા ઢોસા વીથ સાંભાર ચટણી
  4. જૈન સીઝલર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659651
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close