રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘી લો..તેમાં 1 વાટકી ઘઉં નો લોટ નાખી ગુલાબી રંગ નો શેકી લો
- 2
- 3
તેમાં શેકાય ગયેલ લોટ માં સુંથ પાઉડર ગનથોડા પાઉડર કાજુ બદામ ના ટુકડા ટોપરા નું છીણ નાખી હલાવી લો
- 4
ગેસ બંધ કરી ગોળ નાખો અને હલાવી લો મિશ્રણ ને સરખી રીતે મિક્સ કરવું મીક્સ થઈ ગયા બાદ એક થાળી પર ઘી લગાવી પાથરી લેવું...ઉપર ટોપરાનું છીણ અને કાજુ બદામ થી ગાર્નિશીંગ કરો...
- 5
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11682528




















ટિપ્પણીઓ