કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાશ્મીરી દમ આલુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાશ્મીરી દમ આલુ રેસીપી મુખ્ય ફોટો

કાશ્મીરી દમ આલુ

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#પોટેટો #

#goldenapron3
#પોટેટો #

વધુ વાંચો

કાશ્મીરી દમ આલુ

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#પોટેટો #

#goldenapron3
#પોટેટો #

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  • 1કીલો નાના બટેટા
  • જરૂર મુજબ મીઠું
  • તળવા માટે તેલ<4 ચમચા તેલ>
  • 1 ચમચીલાલ મરચું પાવડર
  • 4 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1 ચમચીહળદર
  • ૩ ચમચી દહીં
  • 1 ચમચીજીરૂ
  • ગાર્નિશીંગ માટે કોથમરી
  • કાશ્મીરી ગ્રેવીની રીત
  • ૩ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી એલચી પાવડર
  • અડધી ચમચી તજ પાઉડર
  • અડધી ચમચી જીરા પાઉડર
  • ૧ ચમચી ગરમ મસાલા પાવડર
  • ૩ નંગ ડુંગળી
  • ૩ નંગ ટમેટા
  • ૧૦ કળી લસણ
  • 1કટકો આદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈ અને બાફવા મૂકવા ના બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી લેવાની

    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ1ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળીની અને આદુની છાલ ઉતારી પહેલા મિક્સર જારમાં ડુંગળી લસણ અને આદુની ગ્રેવી કરવાની પછી ટામેટા ની ગ્રેવી કરવાની

    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    અને બાફેલ બટાકાને લઈ અને આછા બ્રાઉન રંગના તળી લેવા હવે લોયા માં ત્રણ ચમચા તેલ મૂકી તેલ થઈ જાય એટલે તેની અંદર જીરુ ઉમેરવાનું અને ડુંગળીની ગ્રેવી ઉમેરવાની આછા બ્રાઉન રંગની ડુંગળીની ગ્રેવી થાય એટલે તેની અંદર ટામેટા ની ગ્રેવી ઉમેરો

    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ3ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ગ્રેવી ની અંદર બધા મસાલા જરૂર મુજબ મીઠું અને દહીં ઉમેરો ગ્રેવીને 15 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દેવા ની

    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ4ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેની અંદર બટેટા ઉમેરવાના અને પાંચથી સાત મિનિટ માટે ચઢવા દેવાના સર્વિંગ baul માં કાઢીને કોથમીર છાંટવી પરોઠા રોટલી સાથે પીરસવા તો રેડી છે કાશ્મીરી દમ આલુ

    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ5ફોટો
    કાશ્મીરી દમ આલુ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર March 08, 2020 15:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાશ્મીરી દમ આલુ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર મખની
  2. પાણી પૂરી કેક
  3. રોઝ પિસ્તા ફ્લાવર  ઠંડાઈ માઉસ્સે
  4. ભાવનગરી ગાંઠીયા
  5. ડેટસ એન્ડ ચોકલેટ મૂઝ (Dates And Chocolate Mousse recipeingujarat
  1. ત્રિરંગી પૂરી
  2. જુવારની ધાણીનાં લાડુ
  3. વેજ સુજી કટલેટ
  4. ઘૂઘરા ચાટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11723673
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close