ડ્રાયફ્રુટ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને બરાબર ધોઈને તેનાં ઠળીયા કાઢી નાખવા.ખજૂર અને અંજીર ને બારીક સમારીને નાખો.
- 2
બધા ડ્રાયફ્રુટ ને જીનું કાપી લો
- 3
ખસખસ ને કડાહી માં સુખો શેકીને પ્લેટ માં કાઢી લો
- 4
કડાહી માં ઘી ગરમ કરો અને તેમાં ખજૂર અને અંજીર નાંખીને ધીમી ગેસ પર ૧૦ મિનિટ શેકો
- 5
તેમાં ડ્રાયફ્રુટ અને જેલી ઉમેરીને સારી રીતે મેળવો અને ગેસ બંદ કરી દો
- 6
થોડું ઠંડુ થવા પછી તેના રોલ બનાવો અને ખસખસ ની ઉપર રોલ કરો
- 7
ત્યાર બાદ ફોઈલ પેપર માં ટાઈટ રોલ કરીને ફ્રિજ માં ૧ કલાક મૂકી દો
- 8
ફ્રિજ માં થી કાઢીને રોલ કાપી લો.તૈયાર છે ડ્રાયફ્રુટ રોલ.
- 9
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11741039




ટિપ્પણીઓ