કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી ખીચડી અને કઢી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી ખીચડી અને કઢી રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી ખીચડી અને કઢી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે

#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે

વધુ વાંચો

ગુજરાતી ખીચડી અને કઢી

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે

#ટ્રેડિશનલ ખીચડી કઢી ગુજરાતનું પારંપારિક ભાણું છે અને લગભગ દરેકના ઘરમાં બનતું હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  • ખીચડી બનાવવા માટે
  • 2વાટકી ચોખા
  • 2વાટકી મગની ફોતરાવાળી દાળ
  • 1 ચમચીહળદર
  • સ્વાદ અનુસાર મીઠું
  • 2 ચમચીસિંગદાણા
  • કઢી બનાવવા માટે
  • 2વાટકી દહીં
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ અનુસાર મીઠું
  • 2 ચમચીગોળ
  • 2 ચમચીરાઈ
  • 1 ચમચીમેથી
  • ચપટીહિંગ
  • ચપટીતજ પાવડર
  • 2 ચમચીઆદુ ની પેસ્ટ
  • 2લીલા મરચા
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખીચડી બનાવવા માટે દાળ અને ચોખાને ૧૫ થી ૨૦ મિનિટ પલાળી રાખવા.

  2. 2

    પલાણા દાળ-ચોખા માં મીઠું હળદર અને સિંગદાણા ઉમેરી લેવા.

  3. 3

    તેને કુકરમાં લઈ ત્રણથી ચાર સીટી થાય ત્યાં સુધી ગેસ પર રાખો.

  4. 4

    કઢી બનાવવા માટે ચણાનો લોટ અને દહીંમાં મિક્સ કરી લઈ જરૂર મુજબ પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો આ મિશ્રણમાં મીઠું, આદુ ની પેસ્ટ અને ગોળ ઉમેરી તેને ગેસ ઉપર ઉકળવા માટે મૂકો.

  5. 5

    વઘાર માટે વઘારીયા માં ઘી લઈ ગરમ થઇ છે તેમાં રાઈ મેથી અને જીરૂ ઉમેરી તતડી જાય એટલે હિંગ ઉમેરી દેવી. તેમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચાના ટુકડા ઉમેરી દેવા. આ વઘારને કઢીમાં ઉમેરી દેવો.

  6. 6

    બરાબર ઊભરો આવી જાય ત્યાં સુધી ગેસ પર રાખો છેલ્લે કોથમીર ઉમેરી ગેસ પર થી હટાવી લો.

  7. 7

    તૈયાર છે ગુજરાતી ખીચડી અને કઢી.

    ગુજરાતી ખીચડી અને કઢી રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર March 14, 2020 16:00
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
  2. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  3. ખાંડવી
  4. ફીણીયા લડ્ડૂ
  5. ઘારવડા
  1. જીરાવાલા બ્રાઉન રાઈસ
  2. ટોમેટો સૂપ
  3. દાળઢોકડી
  4. પાતુડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11767290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close