રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલ મા અડદ ની દાળ લઈ તેને પાણી મા 3 4 કલાક પલાળો અને ત્યારબાદ તેને મીઠુ નાખી મિક્સર મા ક્રસ કરી લો.
- 2
હવે બનાવેલા મિસ્રણ ને તેલ મા તળી લો અને પછી પાણી મા નાખી નીતારી લો.
- 3
હવે દહી બનાવવા માટે આપેલી બધી સામગ્રી ને ભેળવી લો.
- 4
ઠંડા થઈ ગયેલા વડા અને દહી ને ઉપર થી બધુ ફ્રુટ નાખી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11780040











ટિપ્પણીઓ