કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવાનો ઉપમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવાનો ઉપમા રેસીપી મુખ્ય ફોટો

રવાનો ઉપમા

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week4

#goldenapron3
#week4

વધુ વાંચો

રવાનો ઉપમા

popat madhuri
popat madhuri @cook_21185467

#goldenapron3
#week4

#goldenapron3
#week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકી રવો
  • 2ડુંગળી
  • 2બટાટા
  • 2ગ્લાસ પાણી
  • કોથમીર
  • 1ટામેટુ
  • 1ઝીણું સમારલુ મરચુ
  • અડધી ચમચી આદુ ની પેસ્ટ
  • અડધી ચમચી અળદ ની દાળ
  • 2 ચમચીતેલ
  • મીઠુ સ્વાદ અનુસાર
  • અડધી ચમચી હડ્દર
  • અડધી ચમચી મરચાની ભુક્કી
  • અડધી ચમચીરાય
  • ચપટીજીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવાને કઢાઈ મા ધીમા તાપે આછા ગુલાબી રંગ નો થાય ત્યાં સુધી શેકી લો.શેકાઈ જાય એટલે બીજા વાસણ મા કાઢી ને રાખી દો.ત્યારબાદ 2 ચમચી તેલ ગરમ કરવા મુકો.તેલ થય જાય એટલે તેમા રાય,જીરુ,અને અળદની દાળ નાખો અને 2 થી 3 મિનિટ સુધી સાતળો.

    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમા તમેટુ,આદુ-મરચાની પેસ્ટ અને ઝીણા સમારેલા બટેટા નાખો અને સાંતળો ત્યારબાદ તેમા ડુંઁગળી નાખી ને સાંતળો.

    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    5 થી 7 મિનિટ સુધી સાંતળો.પછી તેમા મીઠુ,હડ્દર અને મરચાની ભુક્કી નાખી ને મિક્સ કરી લો. મસાલા ને 3 થી 4 મિનિટ ચડવા દો.ત્યારબાદ તેમ રવો નાખી ને મિક્સ કરી લો.પછી તેમ પાણી નાખી ને ચડવા દો.ઉપમા થય જાય એટલે કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો.

    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
    રવાનો ઉપમા રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

popat madhuri
popat madhuri @cook_21185467
પર March 28, 2020 18:55
cooking lover❤❤
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Kajal BadiAni
Kajal BadiAni @cook_21328537
May 14, 2020 10:24
મે તમારી રીત થી ઉપમા બનાવ્યો .. ખુબજ સરસ બન્યો. આભાર.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉપમા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોટલી ના પાત્રા
  2. પીઝા પફ
  3. ગુવાર ઢોકળી નું શાક
  4. ફણગાવેલા મગ મઠ નો પુલાવ
  5. ફરાળી માલપુડા
  1. પંજાબી પકોડા કઢી
  2. લૌકી કોફ્તા કરી
  3. ઘઉંના ફાડા નો સિરો
  4. ગુજરાતી થાળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11889159
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close