છોલે ભટુરા

Hiral Pandya Shukla @cook_hiralpandya
#માઇલંચ મે અહીં ઇન્સ્ટંટ ભટુરા બનાવ્યા છે.... જ્યારે વધારે સમય ન હોય ત્યારે આ રીતે ઇન્સ્ટંટ ભટુરા બનાવી શકાય છે...
છોલે ભટુરા
#માઇલંચ મે અહીં ઇન્સ્ટંટ ભટુરા બનાવ્યા છે.... જ્યારે વધારે સમય ન હોય ત્યારે આ રીતે ઇન્સ્ટંટ ભટુરા બનાવી શકાય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ને 7-8 કલાક પલાળી રાખો પછી નીતારી ને કુકર માં પાણી ઉમેરી ચણા ઉમેરી 4-5 વ્હીસલ કરો... કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં ટમેટા ડુંગળી ની પ્યુરી ઉમેરી તેલ છુટે ત્યાં સુધી સતત સાતળી લો... બધા સુકા મસાલા ઉમેરીને સાંતળો...
- 2
ચણા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી દો અને 5-7 મીનીટ પાકવા દો...
- 3
મેદા મા દહી, મીઠું, બેકીંગ પાઉડર, ઇનો,પાણી ઉમેરી સ્મુધ લોટ બાંધવો 30 મીનીટ સુધી મુકી દો...
- 4
મનપસંદ આકાર ના ભટુરા વણી ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો...
- 5
ગરમાગરમ છોલે ભટુરા પીરસો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11901169














ટિપ્પણીઓ