કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લાજવાબ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લાજવાબ રેસીપી મુખ્ય ફોટો

પનીર લાજવાબ

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

પનીર લાજવાબ

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
Junagadh

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકી ઝીણું સમારેલું પનીર
  • 1વાટકી મિડીયમ સાઈઝ કેપ્સીકમ
  • 1વાટકી બાફેલી મકાઈ
  • 1વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  • 1વાટકી ઝીણા સમારેલા ટામેટા
  • ૧ નાની વાટકી ટામેટાની પેસ્ટ
  • 1ચમચો તેલ
  • ચારથી પાંચ ચમચી બટર
  • બેથી ચાર ચમચી ટમેટો કેચપ
  • ૧ વાટકી કાજુ પનીર ની પેસ્ટ
  • બેથી ત્રણ ચમચી આદુ-લસણની પેસ્ટ
  • 1 ચમચીકિચન કિંગ મસાલો
  • 1 ચમચીપંજાબી મસાલો
  • 1 ચમચીપાવભાજી મસાલા
  • હાફ ચમચી હળદર
  • એકથી બે ચમચી કાશ્મીરી લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧ વાટકી ટામેટા ની સ્લાઈસ
  • ૨ ક્યુબ ચીઝ
  • 1 ચમચીમલાઈ
  • 1 ચમચીજીરૂ
  • ૧ નાની વાટકી પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય છે એમાં જીરું એડ કરું પછી તેમાં આદુ-લસણની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી ઝીણા સમારેલા ટામેટા નાખીને હલાવી લેવું પછી 5 મિનીટ માટે સાંતળી લેવું ત્યાર પછી તેમાં કાજુ પનીર ની પેસ્ટ એડ કરવી

    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેના એક ચમચી પાવ ભાજી મસાલો 1 ચમચીકિચન કિંગ મસાલો એકથી બે ચમચી પંજાબી મસાલો નાખીને સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં બાફેલા ટામેટાની પેસ્ટ નાખવી પછી થોડું પાણી એડ કરવું પછી સરખું હલાવી લેવુ પછી પાંચ મિનિટ માટે ગ્રેવી ને ચડવા દો તેના પછી તેમાં ટોમેટો કેચપ એડ કરવું ત્યાર પછી એમાં બટર એડ કરવું

    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પાંચ મિનિટ માટે ચઢવા દેવું તેના પછી ગેસ બંધ કરી દેવો પછી તેને હેન્ડ મિક્સી થી બ્લેન્ડ કરી લેવું પછી ફરીવાર ગેસ ઉપર ગરમ કરવા મૂકો ત્યાર પછી તેમાં એક ચમચી મલાઈ નાખીને હલાવી લેવું તેના પછી એમાં કેપ્સીકમ બાફેલી મકાઈ કટ કરેલ પનીર નાખીને હલાવી લેવું પછી ધીમાં ગેસે તેલ છોડે ત્યાં સુધી ચડવા દેવું

    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં હાફ ચમચી હળદર ત્યાર પછી એકથી બે ચમચી કાશ્મીરી લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું પછી સરખું મિક્ષ કરી લેવું પાંચ મિનિટ માટે ચઢવા દેવું તેના પછી તેમાં ટામેટાની સ્લાઈસ અને ખમણેલું ચીઝ એડ કરવું પછી બે મિનિટ માટે સબ્જી ને ચડવા દેવું તૈયાર છે આપણું પનીર લાજવાબ

    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સબ્જી ને એક ડિશમાં કાઢી ને ખમણેલું ચીઝ સાથે ગાર્નિશિંગ કરવું

    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લાજવાબ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Anandpara
Megha Anandpara @cook_19325538
પર April 01, 2020 12:22
Junagadh

ટિપ્પણીઓ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
April 01, 2020 13:09
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. હોમમેડ પાણીપુરી😋😋
  3. મેંદાની ચાટ પુરી
  4. પાણીપુરી
  5. હાંડવો
  1. મસાલા રોટલો (બાજરી નો)
  2. ડબલ તડકા દાલ, ચાવલ અને સલાડ
  3. ઘૂઘરીયા શીંગદાણા
  4. સુકી ચોરી નું શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/11932096
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close