રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી વસ્તુ ખમણી લો
- 2
પછી લસણ ને મરચા ને ટોચી લો
- 3
પછી બેય લોટ મિક્સ કરી તેમાં તેલ ને મીઠું એડકરી લોટ બાંધી લો
- 4
પછી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હીંગ મૂકી ડુંગળી ગાજર બટેટા ને બીટ ને દૂધી ને બધો મસાલો એડ કરી તેમાં સોસ ને નાખી મસાલો રેડી કરો.
- 5
પછી રોટલી ત્યાર કરી તેમાં રોટીલી ઉપર બટર ને પછી લિલી ચટણી લગાવી ને તેમાં મસાલો એડકરી ને ઉપર ચીઝ એડકરી ને બેય સાઈડ થી વળી લો ને નોનસ્ટિક મૂકી ને બટર લગાવી સેકી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11972817









ટિપ્પણીઓ