કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક બટેટા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક બટેટા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

પાલક બટેટા નુ શાક

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#પોટેટો=

#goldenapron3
#પોટેટો=

વધુ વાંચો

પાલક બટેટા નુ શાક

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#પોટેટો=

#goldenapron3
#પોટેટો=

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  • 1નંગ પાલક ની ઝુડી
  • 3નંગ બટેટા
  • ૨ નંગ ટામેટા
  • 3ચમચા તેલ
  • 1 ચમચીજીરૂ
  • અડધી ચમચી હિંગ
  • ૩ ચમચી ધાણાજીરૂ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • અડધી ચમચી હળદર
  • જરૂર મુજબ મીઠું
  • ૮ થી ૧૦ કળી લસણ
  • ૧ ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પાલક નેઝીણી સુધારી તેને ધોઈ લેવાની અને બટેટા ની છાલ ઉતારી તેના ઝીણા કટકા કરી અને ધોઈ લેવાના

    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક લોયા માં તેલ મૂકી જીરું અને હિંગ ઉમેરવાના પછી તેની અંદર પાલક ઉમેરી 5 7 મિનિટ પાલક ચડે પછી તેની અંદર બટેટા ઉમેરવાના અને ૧૦ થી ૧૨ મિનિટ ચડવા દેવા નું લશણ ખાંડીને નાખવાનું ટમેટા ખમણીને નાખવાના

    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેની અંદર મરચું પાવડર ધાણાજીરું પાઉડર મીઠું હળદર ગરમ મસાલો નાખી ૫ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દેવું તો રેડી છે હેલ્ધી અને ટેસ્ટી પાલક બટેટાનું શાક

    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ શાક તમે રોટલા રોટલી સાથે સર્વ કરી શકો છો

    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક બટેટા નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર April 05, 2020 18:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ઇન્સ્ટન્ટ માવા
  2. દહીં વડા
  3. પોહા વેજ ફ્લાવર
  4. ચકરી
  5. મેથી ની ભાજી ની પૂરી
  1. કપુરીયા (તીખો લાડવો)
  2. ડ્રાય ફ્રુટ શીંખડ
  3. વેજ કોફતા કરી (Veg. Kofta Curry Recipe In Gujarati)
  4. બટેટા ચિપ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11982644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close