રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેટાને ક્રશ કરી લો. પછી તેમાં લાલ મરચું,ધાણાજીરુ, મીઠું આદુ મરચાની પેસ્ટ લીંબુનો રસ, ખાંડ નાખી ને મિક્સ કરી લો. હવે તેને ગોળ શેપ આપો.તેવી રીતે બધા વડા તૈયાર કરો.
- 2
હવે એક તપેલીમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું નાખીને જરૂર પ્રમાણે પાણી નાખીને મિક્સ કરો. હવે તેમાં વડા બનાવ્યા છે તે ડીપ કરો.
- 3
હવે ગેસ ઉપર તેલ મૂકો.પછી તેમાં વડા નાખીને તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો હવે તૈયાર છે બટેટા વડા..
- 4
હવે સરવિંગ પ્લેટમાં લઇ ટમેટો કેચપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12014691









ટિપ્પણીઓ