કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીકુ કુલ્ફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીકુ કુલ્ફી રેસીપી મુખ્ય ફોટો

ચીકુ કુલ્ફી

Mruga Dave
Mruga Dave @cook_21916036

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

વધુ વાંચો

ચીકુ કુલ્ફી

Mruga Dave
Mruga Dave @cook_21916036

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

#MC ઓછામાં ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બજાર કરતા શુદ્ધ અને સ્વાદિષ્ટ કુલ્ફી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1લીટર ફુલ ફેટ દૂધ
  • અડધા થી ૧ કપ ખાંડ
  • 500 ગ્રામચીકુ
  • કાજુ બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કુલ્ફી બનાવવા માટે સૌપ્રથમ તપેલામાં તળિયું ઢંકાય તેટલું પાણી લઈ ૧ લીટર દૂધ ગેસ પર મધ્યમ તાપ પર ગરમ થવા મૂકો. પાણી લેવાથી દૂધ તળિયા પર બેસસે નહીં

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધમાં એક હુંફાળો આવે પછી તેને ચમચા વડે હલાવતા રહેવું. તેમાં અડધાથી એક કપ ખાંડ નાખવી. ખાંડનું પ્રમાણ ચીકુ ની મીઠાસ ને ધ્યાનમાં લઈને નક્કી કરવું

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધને ધીમા થી મધ્યમ તાપ પર સતત ઉકાળતા રહેવું. દૂધ લગભગ અડધું થઈ જાય ત્યાં સુધી ઘટ કરવું. આમાં જો તુ દૂધની મલાઈ ઘરમાં પડેલી હોય તો બેથી ત્રણ ચમચી ઉમેરી શકાય છે, જે ઓપ્શનલ છે

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ ઘટ્ટ થતાં ૩૦થી ૩૫ મિનીટ લાગી શકે છે ત્યાં સુધી ડ્રાયફ્રુટ ઝીણા સમારી લેવા, ચીકુના ઝીણા ઝીણા ટુકડા કરવા, સાથે-સાથે દૂધને હલાવતા રહેવું જેથી નીચે બેસી ના જાય અને મલાઈ બરાબર મિક્સ થતી રહે

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ4ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સમારેલા ચીકુ માંથી થોડા ટુકડા સાઈડ પર રાખી બાકીના ટુકડાને મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ5ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દૂધ લગભગ અડધું થઈ જાય અને ઘટ્ટ થઈ જાય પછી તેને ગેસ પરથી ઉતારી સામાન્ય તાપમાન પર આવે ત્યાં સુધી ઠંડું પડવા દો. ત્યારબાદ તેમાં ચીકુ નું મિક્સર ઉમેરો. જરૂર પડે તો તેમાં ગ્રાઈન્ડર ફેરવી શકાય છે. ત્યાર પછી તેમાં ચીકુ ના ટુકડા તથા ડ્રાયફ્રુટ ઉમેરો

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ6ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કુલ્ફી ને જમાવવા માટે કુલ્ફીના મોલ્ડમાં મિક્સર ભરી શકાય છે અથવા ગ્લાસમાં મિક્સર ભરી તેને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક સેટ થવા દો

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ7ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સાત આઠ કલાક બાદ કુલ્ફી સેટ થઈ ગયા બાદ તેને અન મોલ્ડ કરો. જો જામેલી કુલ્ફી ગ્લાસમાંથી આસાનીથી ન નીકળે તો તેને એક મિનિટ પાણીમાં મૂકી અન મોલ્ડ કરી શકાય છે

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ8ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ8ફોટો
    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગ્લાસમાંથી અન મોલ્ડ કરેલી કુલ્ફી ના ટુકડા કરી તેને સર્વ કરો

    ચીકુ કુલ્ફી રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mruga Dave
Mruga Dave @cook_21916036
પર April 10, 2020 14:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકુ કુલ્ફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાદી પાઉં (યીસ્ટ,બટર કે ઓવન વગર)
  2. સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)
  3. ચોકલેટ કેક
  4. ચીઝ કોર્ન પાલક પનીર ઢોસા
  5. આલુ મટર સનફલાવર પાઈ
  1. ભરેલી બટેટીનું શાક
  2. વર્જિન મોજીતો મોકટેલ
  3. ગોળ વાળો વઘારેલ કાચી કેરી નો છુંદો
  4. દહીં વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12053930
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close