દહીં વડા
#goldenapron3
#વિક ૧૨
# કાંદા લસણ
રાંધવાની સૂચનાઓ
- 1
અડદની દાળ ને બે કલાક પહેલા પલાડી રાખો પછી વાટી લો, મિશ્રણને સારી રીતે ફેંટો, મીઠું, લીલું મરચું ઉમેરી વડાં કરવાં.
- 2
વડાં ને ઠંડા પાણીમાં પલાળી દેવા, બાજુ માં દહીં ને જેરી માપે મીઠું ખાંડ નાખી હલાવી લો. એક વાસણમાં વડાં મૂકી ઉપર થી દહીં રેડીને કોથમીર જીરું પાઉડર ઉમેરી રેફૃરીજેટર માં ઠંડા કરી ને પીરસો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12054454










ટિપ્પણીઓ