કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડાઈડલી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડાઈડલી રેસીપી મુખ્ય ફોટો

વડાઈડલી

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#ડીનર

સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..

#ડીનર

સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..

વધુ વાંચો

વડાઈડલી

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#ડીનર

સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..

#ડીનર

સાદી ઈડલી તો બોવ બનાવી. આ વખતે વડાઈડલી બનાવી. બહુજ સોફ્ટ ને સ્વાદિષ્ટ બની..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૪ વયકિત માટે બનાવી પણ આમા સવિॅગ ૧ ની છે.
  • ૫૦૦ ગા્મ રવો
  • ૧/૨ લીટર જેવી છાસ
  • 1 ચમચીમીઠું
  • ૧/૨ ચમચી મરી પાઉડર
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • વડા માટે
  • ૫,૭ બાફેલા બટેટા
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ લીંબુ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ઘાણા પાઉડર
  • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ચપટીમીઠું
  • ચપટીરાય
  • ૩,૪ લીમડાના ના પાન
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા રવા ને ૨ કલાક છાસ મા પલાળી દેવો. બટેટા બાફી લેવા.

    વડાઈડલી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પેન ૨ ચમચી જેટલું તેલ મુકીને તેમા રાય ને લીમડો વઘારી ને બાફેલા બટેટા નાખી, મસાલા ને લીંબુ તથા આદુ મરચાની પેસ્ટ નાખી ને મિકસ કરવુ જરૂરી લાગે તો જરા પાણી નાખી ને સોફટ મિક્ષણ કરવુ.

    વડાઈડલી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૫છી ઉતારી ને થોડું ઠંડુ પડે એટલે તેની નાની ટીકી વારી ને તૈયાર કરવી.

    વડાઈડલી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઈડલી ના ખીરા મા મીઠું, મરી પાઉડર ને સોડા પાઉડર નાખી ને મિકસ કરવુ. પછી તેલ લગાવેલા સ્ટેન્ડ મા અડધુ ભરીને વડા ની ટીકી મુકવી ને માથે પાછુ થોડુ ઢંકાઇ જાય એમ ખીરુ નાખી મરચુ પાઉડર છાટી ને સેટ કરી ને ૫,૭ મિનિટ સુધી સટીમ કરવુ.

    વડાઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    વડાઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
    વડાઈડલી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી કાઢી ને વચે થી કટ કરી ને ચટણી સાથે સવॅ કરવી.

    વડાઈડલી રેસીપી સ્ટેપ5ફોટો
    વડાઈડલી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર April 24, 2020 09:13

ટિપ્પણીઓ

Kalpana Solanki
Kalpana Solanki @cook_13477867
April 24, 2020 13:50
👌😛😃
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી ઢોકળા
  2. ટીંડોળા ડુંગળી નુ મસાલા વાળુ શાક
  3. વઘારેલા ફણગાવેલા મગ
  4. સૌરાષ્ટ્ર નું દેશી ભાણું
  5. ભરેલા ગૂંદા
  1. પનીર બટર મસાલા
  2. શાહી કાચા કેળા ની ખીચડી
  3. પનીર ભુરજી
  4. ચોકલેટ ફ્લેવર શીરો(Chocalate Sheera Recipe in Gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12250026
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close