ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)

Gopi Milap Gokani @cook_22658819
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઢોકળી માટે વેશણ અને ઘઉં નો લોટ લઈ તેમાં ઉપર જણાવેલ મસાલા ઉમેરી લોટ તૈયાર કરીએ. આ લોટ ની કૉંટાન્સનસી પરોઠા ના લોટ જેવી રાખવાની છે.
- 2
ત્યાર બાદ આપણે ડુંગળી, ટામેટા ની ગ્રેવી તૈયાર કરીશુ અને ગુવાર સમારીને તૈયાર રાખીશું.
- 3
હવે શાક માટે 1કૂકર માં તેલ,રાઇ,જીરું,મરચાં,લીમડો, હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી વઘાર કરીશું.ત્યારબાદ તેમાં ગ્રેવી ઉમેરી થોડી વાર પકાવીશું. તેમાં મરચું,હળદર, મીઠું નાખીશું.પછી તેમાં ગુવાર ઉમેરીશું અને કૂકર બંધ કરી 1 વિશલ કરી લઇશું.
- 4
વિશલ થયા બાદ આપડે તેમાં નાની ટીકી શેપ ની ઢોકળી ઉમેરીશું. તેમાં 2 વિશલ કરી લેશું. તૈયાર છે આપણી ગુવાર ઢોકળી નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12252407












ટિપ્પણીઓ