કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week9

#goldenapron3 #week9

વધુ વાંચો

સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week9

#goldenapron3 #week9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપબાસમતી ચોખા
  • 1 કપસ્વીટ કોર્ન
  • 1/2 કપવટાણા
  • 1/2 કપડુંગળી ઝીણી સમારેલી
  • 10કડી લસણની
  • 1 નંગતજ
  • 4 નંગલવિંગ
  • 1 નંગતમાલ પત્ર
  • 5 નંગમીઠા લીમડાના પાન
  • 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  • 1 ટીસ્પૂનહળદર
  • 2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  • 1 ટીસ્પૂનધાણાજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 કપઝીણી સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મકાઈને બાફી લો અને મકાઈ ગરમ થઇ ગયા પછી તેના દાણા છુટા પાડી લો

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કૂકરમાં તેલ લ્યો અને તેને ગરમ થવા દો

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થઈ ગયા પછી તેમાં તજ લવિંગ તમાલપત્ર હિંગ લીલા મરચાં મીઠો લીમડો તેમજ લસણ નાખી સાંતળી લો બરાબર સંતાઈ ગયા પછી તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી થોડું પાણી નાખી તેમાં પહેલેથી બાફેલી મકાઈ અને વટાણા નાખો વટાણાને થોડા ચડવા દો

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ગરમ મસાલો હળદર ધાણાજીરૂ લાલ મરચું પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખો પછી તેમાં અડધા કલાક સુધી પલાળી રાખેલા બાસમતી ચોખા નાખો અને બરાબર હલાવી લો પછી ચોખા ડૂબી જાય તેટલું પાણી ભરો ઉપરથી ઝીણી સમારેલી કોથમીર નાખો

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે 4 થી 5 સીટી થઈ ગયા પછી તેને પાંચ મિનિટ રેસ્ટ આપી કુકર ખોલો હવે સ્વીટ કોર્ન પુલાવ ને સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો તેને ઉપરથી ઝીણી સેવ તેમજ દાડમ વડે સર્વ કરી શકો તેમજ કડી જોડે તેને સર્વ કરી શકો તો તૈયાર છે સ્વીટ કોર્ન પુલાવ

    સ્વીટ કોર્ન પુલાવ (sweet Corn Pulao recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર April 27, 2020 07:10

ટિપ્પણીઓ (2)

Jyoti.K
Jyoti.K @cook_19300095
April 28, 2020 07:01
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્વીટ કોર્ન પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  2. દૂધી ના સ્ટફ પરોઠા
  3. જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
  4. રવા ની મેગી અને મસાલો
  5. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  1. પીઝા (Pizza Recipe In Gujarati)
  2. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  3. ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
  4. વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12296363
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close