કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધીનો ઓળો (Dudhi no olo in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધીનો ઓળો (Dudhi no olo in gujrati) રેસીપી મુખ્ય ફોટો

દુધીનો ઓળો (Dudhi no olo in gujrati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week15

#goldenapron3 #week15

વધુ વાંચો

દુધીનો ઓળો (Dudhi no olo in gujrati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week15

#goldenapron3 #week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગદુધી
  • 1 નંગઝીણી સમારેલી ડુંગળી
  • 2 નંગઝીણા સમારેલા ટમેટા
  • 2 ટીસ્પૂનઆદુ મરચાં અને લસણની પેસ્ટ
  • 1/2બાઉલ ઝીણી સમારેલી કોથમીર
  • 2 ટીસ્પૂનલાલ મરચું પાવડર
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1 ટીસ્પૂનજીરુ
  • 1/2 ટીસ્પૂનહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને બરાબર કોરી કરી લેવી તેના પર તેલ લગાવી કાપા કરી લેવા પછી તેને ગેસ પર ફેરવતા જઈ શેકી લેવી

    દુધીનો ઓળો (Dudhi no olo in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દુધી બરાબર શેકાઈ ગયા પછી તેને થોડી ઠંડી થઈ જાય પછી તેની છાલ કાઢી લો અને તેને છુંદી લો

    દુધીનો ઓળો (Dudhi no olo in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં લઈ તેલ ગરમ થઈ ગયા પછી તેમાં હિંગ અને જીરાનો વઘાર કરી લો

  4. 4

    પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી સાંતળી લો

  5. 5

    સાતડાઇ ગયા પછી તેમાં ડુંગળી નાખી તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો

  6. 6

    પછી તેમાં ટામેટા નાખી તેને ચડવા દો હવે મેષ કરેલી દૂધીને તેમાં નાખો

  7. 7

    પછી લાલ મરચું પાવડર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકી અથવા ખુલ્લુ છે તેને ચડવા દો

  8. 8

    પાંચ મિનિટ ઓળો ચડી ગયા પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર ધાણાભાજી છાંટી દૂધીના ઓળા ને બાજરાના રોટલા અથવા જુવારના રોટલા સાથે સર્વ કરો

    દુધીનો ઓળો (Dudhi no olo in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર April 27, 2020 11:00

ટિપ્પણીઓ

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
April 27, 2020 11:18
Innovative
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના ઓળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  2. દૂધી ના સ્ટફ પરોઠા
  3. જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
  4. રવા ની મેગી અને મસાલો
  5. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  1. પાણી પુરી (Pani puri in gujrati)
  2. ફ્રુટ ચટણી (Fruits chutney in gujrati)
  3. બટેટાના લસણીયા ભજીયા (Aaloo bhajji in gujrati)
  4. મગદાળ પકોડા કઢી (Mung dal pakoda kadhi recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12296782
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close