રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોય ને 4 કલાક પલાળો.દાળ પલળી જાય પછી 1 કોટન ના કપડા મા કાઢી નો કોરી કરી લો.
- 2
હવે તેલ ગરમ થાય એટલે પહેલા દાળ તળી લો.દાળ ફુલી જાય એટલે દાળ તળાઇ ગય.પછી સિગ અને છેલ્લે પૌવા તરવા.
- 3
પૌવા ગરમ હૉઈ ત્યારે જ મસાલો કરી લેવો.(પૌવા ઠરી જાય પછી મસાલો એમા મિક્સ નથી થતો.) તૈયાર 6 પૌવા નો ચેવડો.ડ્રાય ફુટ પણ નાખી સકાય.
- 4
- 5
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12342985







ટિપ્પણીઓ