કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સિંધી દાલ પકવાન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સિંધી દાલ પકવાન રેસીપી મુખ્ય ફોટો

સિંધી દાલ પકવાન

Jyoti.K
Jyoti.K @cook_19300095

#goldenapron3
#week15

#goldenapron3
#week15

વધુ વાંચો

સિંધી દાલ પકવાન

Jyoti.K
Jyoti.K @cook_19300095

#goldenapron3
#week15

#goldenapron3
#week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપચણા દાળ
  • 1/2 કપમગ દાળ
  • 2લીલા મરચા
  • 1 ચમચીજીરું
  • તેલ તળવા માટે
  • 1/2 ચમચીમરચું
  • 1/4 ચમચીહળદર
  • 1 વાટકીઘઉંનો લોટ
  • 1ડુંગળી બારીક સમારેલી
  • જરૂર મુજબ આમલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈને 3 કલાક પલાળી લો.

  2. 2

    હવે કૂકરમાં દાળ અને લીલું મરચું સમારીને લો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને 3 થી 4 સીટી કરવી લો.

  5. 5

    ત્યાં સુધી પકવાન નો લોટ બાંધી લો.લોટ માં મીઠું..1/2 ચમચી જીરું અને 1 ચમચી મોણ નાખી થોડો કઠણ લોટ બાંધો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાંથી થોડાક પાતળા અને મોટા પકવાન વણી લો અને 15 થી 20 મિનિટ મૂકી રાખો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગરમ તેલ માં ધીમા તાપે થોડાક સોનેરી થાય તેમ તળી લો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે દાલ જુઓ તે પણ બફાય ગઈ છે.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તેમાં હળદર અને મીઠું ઉમેરો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    અડધો ગ્લાસ પાણી ઉમેરી સરસ મિક્સ કરી ધીમા તાપે ગેસ પર ઉકળવા મુકો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે તેમાં ઉપર લાલ મરચું નાખો અને તેલ ગરમ કરી તેમાં જીરું નાખી દાળ ઉપર રેડી ડો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તૈયાર છે આપની દાળ..

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે તેને સમારેલી ડુંગળી..આમલી ની ચટણી સાથે સર્વ કરો.

    સિંધી દાલ પકવાન રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti.K
Jyoti.K @cook_19300095
પર April 30, 2020 11:04

ટિપ્પણીઓ (14)

Avani Suba
Avani Suba @avani_suba
June 12, 2020 16:17
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાદા ઢોસા
  2. વધેલા ભાતના પિઝા.(leftover rice pizza in gujarati.)
  3. સંભાર-ભાત
  4. થમ્બ પ્રીન્ટ કુકીઝ (Thumb print cookies in gujarati)
  5. સ્વીટ એન્ડ સોલ્ટી કુકીઝ (sweet and salty cookies in gujarati)
  1. જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય
  2. જીરા રાઈસ
  3. મેથી કેળા નુ શાક
  4. રવાનો શિરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/12343439
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close