કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાડુ(laddu recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાડુ(laddu recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાડુ(laddu recipe in Gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#મોમ
લાડુ તો બધાને પસંદ જ હોય છે પરંતુ મારા મમ્મીને ખુબ ભાવે લાડુ. મારા મમ્મીને ઘરે દર મંગળવારે ચુરમા ના લાડુ બનાવી ગણપતી દાદા ને પ્રસાદમા ધરાવે. અેટલે મને લાડુ ભાવે તો આજે મમ્મી માટે મે પણ લાડુ બનાવ્યા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
3સર્વિંગ્સ
  • 2 વાટકીભાખરીનો લોટ
  • 1 વાટકીઘી
  • 1.5 વાટકીગોળ
  • 1 વાટકીકાજુ, બદામ, કિસમિસ
  • 1 ચમચીઈલાયચી પાઉડર
  • તેલ તળવા
  • ગરમ પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાખરી ના લોટ માં ઘી નુ મોણ નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધી લો. હવે હાથેથી મુઠીયા બનાવીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી ધીમી આંચે તળી લો.

    લાડુ(laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાડુ(laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા મુઠીયા તળાઈ જાય એટલે તેને ના ના ટુકડા કરીને મિક્સર મા ક્રશ કરીને ચારણી મા ચારી લો.

    લાડુ(laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અેક પેન લઇને તેમાં ઘી ગરમ કરીને ઘી ગોળ ની પાઈ લઇ લો.

  4. 4

    હવે તેમા લાડુ નો ભુકો મિક્સ કરીને તેમાં કાજુ, બદામ, કિસમિસ ઉમેરો. ને તમને પસંદ હોય તેવા શેઈપ મા લાડુ વારી લો. તો લાડુ તૈયાર થઈ ગયા છે ને ગરમા ગરમ પીરસો.

    લાડુ(laddu recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ER Niral Ramani
ER Niral Ramani @niral
પર May 06, 2020 10:20
Upleta

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પ્રિ મિક્સ પંજાબી સબ્જી મસાલોB(pre mix punjabi sabji masala Recipe in GujaraI)
  2. મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
  3. ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
  4. ઘેવર વીથ કેસર ડ્રાયફ્રુટ રબડી (ghevar recipie in Gujarati)
  5. વેજ ફ્રાઈડ રાઈસ (Veg Fried rice recipe in Gujarati)
  1. ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
  2. લેમન મીન્ટી મોઇતો (Lemon Minty mojito Recipe In Gujarati)
  3. રીંગણા નું અવેજીયું
  4. વોટરમેલન પોપસીકલ(Watermelon popsicle recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12370603
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close