ચોખાના ખાટા ઢોકળા (chokha na dhokla recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચોખા ચણાની દાળ અને અડદની દાળને સારી રીતના મિક્સ કરીને ધોઈ લો હવે તેને પાંચ-છ કલાક માટે પલાળી રાખો પછી તેનું પાણી કાઢી ને તેને મિક્સરમાં ક્રશ કરી લો અને પાછું સાત આઠ કલાક માટે આથો આવવા માટે મૂકો ખીરામાં દહીં નાખો તેનાથી આથો સારો આવે છે
- 2
- 3
હવે ખીરાની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખારો નાખો અને બરાબર હલાવો હવે ઢોકળીયામાં પાણી ભરીને ગરમ થવા મૂકો ઢોકળીયાની ટ્રેમાં ખીરું નાખી બાફવા મુકો
- 4
એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં હિંગ નાખો તલ નાંખો મરચાં નાખો રાય નાખો મીઠા લીમડાના પાન નાખો હવે ઢોકળા નાખો બરાબર હલાવો
- 5
તૈયાર છે ચોખાના ખાટા ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12387108















ટિપ્પણીઓ