કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week14

#goldenapron3 #week14

વધુ વાંચો

મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week14

#goldenapron3 #week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1મોટુ પેકેટ મેગી
  • 1 કપસોજી
  • 2 કપચણા નો લોટ
  • 1/2 કપમેંદો
  • 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 1 નંગઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 નંગટમેટૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • તેલ તળવા માટે
  • 1પેકેટ ઈનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં પાણી લઈ મેગી ને થોડી કાચી-પાકી રાંધી લો પછી તેમાંથી પાણી નિતારી લો તેમાં પહેલેથી મસાલો એડ નવ કરો

  2. 2

    મેગી ઠંડી થઈ ગયા પછી તેમાં સોજી ચણાનો લોટ નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી થોડું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી લાલ કેપ્સિકમ તેમજ ટમેટૂ નાખો તેમજ મેગી મસાલા અને જરૂર મુજબ લાલ મરચું અને હળદર નાખો અને ત્રણેક ચપટી જેટલું ઈનો નાખો અને બરાબર મિક્સ કરી લો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક નાના બાઉલમાં મેંદા ની પેસ્ટ રેડી કરો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થઈ ગયા પછી રેડી કરેલા મેગી પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તળો પછી ઉપરથી મેગી મસાલો ભભરાવો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી આ મિશ્રણના નાના બોલ્સ બનાવી તેને મેંદાની સ્લરી માં રગદોળી પછી થોડી કાચી મેગી માં રગદોળો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર થઈ ગયેલા મેગી પકોડા ને ગરમાગરમ એક સર્વિંગ પ્લેટમાં લઈ સોસ સાથે સર્વ કરો

    મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર May 03, 2020 15:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખારી બિસ્કીટ (khari biscuits recipe in gujrati)
  2. હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
  3. સ્ટફ્ડ ખીચુ બોલ્સ (Stuffed Khichu balls recipe in Gujarati)
  4. કરાંચી હૈદરાબાદી કુકીઝ (Karanchi cookies Recipe in Gujarati)
  5. 💞વાટીદાળ ના ખમણ💞
  1. દૂધી ના મુઠીયા (Dudhi muthiya recipe in gujarati)
  2. મિકી વિથ ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
  3. આટા કૂકીસ (Atta Cookies Recipe In Gujarati)
  4. ફરાળી દહીંવડા (farali dahiwada recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12391690
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close