કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ પીઝા રેસીપી મુખ્ય ફોટો

રાઈસ પીઝા

Moxika Antani
Moxika Antani @cook_22321711

# ભાત

# ભાત

વધુ વાંચો

રાઈસ પીઝા

Moxika Antani
Moxika Antani @cook_22321711

# ભાત

# ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2બાઉલ વધેલા ભાત
  • 1 નંગડુંગળી
  • 1 નંગટમેટું
  • 1 નંગલીલું અથવા લાલ કેપ્સિકમ
  • 1/2બાઉલ પનીર
  • 1બાઉલ ચીજ મોઝરેલા અથવા પ્રોસેસ ચીઝ
  • 1/2બાઉલ પીઝા સોસ અને ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક થાળી લઈ તેને તેલ થી ગ્રીસ કરો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં લીધેલા વધેલા ભાત માં મીઠું નાખી હાથેથી મસળી નાખો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ ભાતને ગ્રીસ કરેલી થાળીમાં બરાબર પાથરી લો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ભાત વ્યવસ્થિત પથરાઈ જાય પછી થાળીને અન મોલ્ડ કરી લો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અન મોલ્ડ થઈ ગયેલા ભાત પર હવે પીઝા સોસ અને ટોમેટો સોસ સ્પ્રેડ કરો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સોસ સ્પ્રેડ થઈ ગયા પછી તેના પર ટમેટા ડુંગળી કેપ્સીકમ નાખો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેના પર પનીર ના પીસ નાખો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેના પર ચીઝ ખમણીને નાખો

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તે પછી પેન ને ઢાંકણા વડે ઢાંકી 1 થી 2 મિનીટ સુધી બરાબર રીતે પકાવવા દો

  10. 10

    તે પછી પેન પરથી પીઝા લઈ પીસ કરી સર્વિંગ ડીશમાં સર્વ કરો તો તૈયાર છે વધેલા ભાતમાંથી ઇન્સ્ટન્ટ બની જતા રાઈસ ના પીઝા

    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ10ફોટો
    રાઈસ પીઝા રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર May 04, 2020 14:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચીયા બોલ્સ(Khichiya balls Recipe in Gujrati)
  2. કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)
  3. ચકરી chakri in gujrati recipe
  4. ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)
  5. નાયલોન પૌંઆનો ચેવડો (Nylon poha chiwda Recipe In Gujarati)
  1. બટેટા પૌહા
  2. #ક્રિસ્પી ફરારી ઢોસા (krispy farari dhosha recipe in gujrati)
  3. ડારા ગરમર અથાણું
  4. હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12405213
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close