કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી મુખ્ય ફોટો

હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week16

#goldenapron3 #week16

વધુ વાંચો

હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ)

Moxika Antani
Moxika Antani @cook_22321711

#goldenapron3 #week16

#goldenapron3 #week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 8 નંગખજૂર
  • 15 નંગકાજુ
  • 4 નંગપાકા કેળા
  • 1/2 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  • ઈચ્છા અનુસાર ચોકલેટ સીરપ અથવા કોકો પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ખજૂર અને કાજૂને એક બાઉલમાં લઈ ખજૂરના ઠળિયા કાઢી ચારથી પાંચ કલાક પલાળી રાખો

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કેળાને એક બાઉલમાં સુધારી તેને પણ ડીપ ફ્રીજ માં ચારથી પાંચ કલાક ઠંડુ થવા દેવું

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કાજુ અને ખજૂર પલડી ગયા પછી તેને હેન્ડ મિક્સી નાજારમાં લ્યો તેને સ્મૂધ પેસ્ટ થાય ત્યાં સુધી ચન કરી લો

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રેડી થયેલી આ પેસ્ટમાં ઠંડા થઈ ગયેલા કેળા નાખો

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં વેનિલા એસેન્સ એડ કરી ચન કરી લ્યો જ્યાં સુધી બરાબર પેસ્ટ બની ન જાય ત્યાં સુધી

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રેડી થઈ ગયેલી આ પેસ્ટને એક ડબ્બામાં ભરો ઉપરથી કાજુના ટુકડા વડે ગાર્નિશ કરો અને તેને ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક સેટ થવા દેવું

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચારથી પાંચ કલાક આઈસક્રીમ જામી ગયા પછી તેને ફ્રીઝરમાંથી બહાર કાઢો

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રેડી થઈ ગયેલા હેલ્ધી ડેટ્સ આઇસક્રીમ નો સ્કૂપ લઈ આઈસક્રીમ બાઉલમાં સર્વ કરો તો તૈયાર છે માત્ર ત્રણ જ વસ્તુમાંથી બની જતું હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ કોઈપણ ડેરી પ્રોડક્ટ વગર

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ8ફોટો
    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ઈચ્છા અનુસાર તેના પર ચોકલેટ સીરપ અથવા કોકો પાવડર વડે ગાર્નીશ કરી શકો

    હેલ્ધી ડેટ્સ આઈસક્રીમ (વિધાઉટ ડેરી પ્રોડક્ટ) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Moxika Antani
Moxika Antani @cook_22321711
પર May 04, 2020 14:32

ટિપ્પણીઓ

Sonal kotak
Sonal kotak @cook_22001641
May 04, 2020 15:00
Very unique
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર આઈસ્ક્રીમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચીયા બોલ્સ(Khichiya balls Recipe in Gujrati)
  2. કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)
  3. ચકરી chakri in gujrati recipe
  4. ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)
  5. નાયલોન પૌંઆનો ચેવડો (Nylon poha chiwda Recipe In Gujarati)
  1. રાઈસ પીઝા
  2. ડારા ગરમર અથાણું
  3. મસાલા પાપડ
  4. ઢોસા સંભાર ચટણી(Dosa Sambhar and Chatni recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12405469
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close