ચોકો બ્રાઉન દાલગોના કોફી.. (dalgona Coffee recipe in Gujarati)

Gayatri joshi @cook_20446010
ચોકો બ્રાઉન દાલગોના કોફી.. (dalgona Coffee recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં ખાંડ લઈ તેમાં કોફી નાખો 2 ચમચી પાણી નાખી તેને 10 મિનિટ્સ માટે એક જ ડિરેક્શનમાં ફીણી લો...જેથી મિકચર ક્રીમ જેવું થતું જોવા મળે છે
- 2
એક ગ્લાસ માં દૂધ લઈ તેમાં આઇસના 3 ક્યુબ્સ એડ કરો તેની ઉપર આ રેડી કરેલ ક્રીમ એડ કરો ઉપર ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર એડ કરો ઉપર ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરો તો રેડી છે ચોકો બ્રાઉન દાલગોના કોફી😍😍😋😋😋😋😋
- 3
- 4
એકદમ ચીલ ફીલિંગ આપતી દાલગોના સમર સ્પેશિયલ ડ્રિન્ક છે....😍😍😍
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407186















ટિપ્પણીઓ (4)