કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#મોમ
#goldenapron3
#week16(onion)

મારી મમ્મી અમારા માટે ઢોકળા બનાવતી. મે એમા કાઈક નવુ કી્એશન કરી મારા બાળકો માટે ઉતપમ ઢોકળા બનાવ્યા. તેમા ડુંગળી, ટમેટા, વટાણા ને ચીઝ નાખી ને ચટણી સાથે બહુ જ ટેસ્ટી બનયા.

#મોમ
#goldenapron3
#week16(onion)

મારી મમ્મી અમારા માટે ઢોકળા બનાવતી. મે એમા કાઈક નવુ કી્એશન કરી મારા બાળકો માટે ઉતપમ ઢોકળા બનાવ્યા. તેમા ડુંગળી, ટમેટા, વટાણા ને ચીઝ નાખી ને ચટણી સાથે બહુ જ ટેસ્ટી બનયા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ વયકિત
  • 1વાટકો ચણાનો લોટ
  • 1 કપરવો
  • 1 કપડુંગળી
  • ૧/૨ કપ ટમેટા, વટાણા ને કોથમીર
  • ૧ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીમરચું પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ઘાણા પાઉડર
  • 1 ચમચીબેકિંગ સોડા
  • તેલ લગાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચણાનો લોટ ને રવો લઈ તેને ૨,૩ કલાક સુધી છાસ મા પલાળી દેવો.બઘા વેજ. સમારી ને રેડી કરવા.

    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તે ખીરા મા મીઠું, સોડા પાઉડર ને આદુ મરચાની પેસ્ટ ને બઘા,મસાલા ને મિકસ કરવા.પછી તેલ લગાવલા સ્ટેન્ડ મા ભરી તેના પર સમારેલ ડુંગળી, ટમેટા, વટાણા ને કોથમીર તથા મરચું પાઉડર નાખી ને ૫,૭ મિનિટ સુધી સટીમ કરવુ.

    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ચીઝ,ચટણી સાથે ગરમાગરમ સવॅ કરવા.

    ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર May 05, 2020 09:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉત્તપમ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  3. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  4. ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
  5. અંગુર રબડી(angoor rabri recipe in gujarati)
  1. રવા કેક (rava cake recipe in Gujarati)
  2. મગસ (Magas / Besan Barfi Recipe in Gujrati)
  3. દહીં ભીંડી(Dahi bhindi recipe in gujarati)
  4. ચુરમા નાં લાડું(churma ladu recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12415101
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close