કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#મોમ

આજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍

#મોમ

આજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૨ વયકિત
  • તીખા ગાઠીયા માટે
  • ૫૦૦ ગા્મ ચણાનો લોટ
  • 1 કપતેલ
  • 2 ચમચીઅજમો
  • 1 ચમચીમીઠું
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીઘાણા પાઉડર
  • ચપટીહીંગ
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • તળવા માટે તેલ
  • ફાફડા માટે
  • 1બાઉલ ચણાનો લોટ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીઅજમો
  • ૧/૨ મરી પાઉડર
  • 1 ચમચીબેકિંગ સોડા
  • 1 કપતેલ મોણ માટે
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ તીખા ગાઠીયા માટે ચણા ના લોટ ને ચારી ને તેમા મીઠું, મરચું પાઉડર, હળદર, ઘાણા પાઉડર, હીંગ, સોડા પાઉડર ને તેલ નુ મોણ નાખી ને જરૂર મુજબ પાણી નાખી ને પોચો લોટ બાંઘવો. ખૂબ મસળવો

    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેના લુઆ કરી ને તેલ લગાવેલા સંચા મા ભરી ને મિડીયમ તાપે તેલ મા તળવા. જરા કલર બદલે એટલે બંને બાજુએ ફેરવી ને તળી ને ઉતારી લેવા.

    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ફાફડા માટે લોટ ને લઈ તેમા મરી પાઉડર, અજમો ચપટી હીંગ ને નાખી ને સોડા ને મીઠું મિકસ કરેલ મિક્ષણ નાખીને તેલ નુ મોણ નાખીને પોચો લોટ તૈયાર કરવો.

    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી લાકડા ના પાટલા પર લાંબી લોય લઈ ને હથેળી વડે લાંબુ ઘસી ને ફાફડા કરી ને ચાકુ વડે ઉપાડી ને મિડીયમ તાપે તેલ મા તળવા.

    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી કાઢી ને ગરમ હોય ત્યારે જ માથે હીંગ મરી પાઉડર ને છાટવો. ને પછી તળેલ મરચા સાથે સવॅ કરવા.

    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર May 05, 2020 17:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફાફડા તીખા ગાંઠિયા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  3. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  4. ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
  5. જાંબુ સરબત(Jamun Sarbat Recipe In Gujarati)
  1. જીરા મસાલા ખાખરા(Jira masala khakra recipe in Gujarati)
  2. પાવ ભાજી વિથ ભાજી પુલાવ
  3. પાઊભાજી ખાખરા મકાઈ નુ શાક
  4. ડુંગળી બટેટાનું શાક(dugli bateta nu shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12420976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close