દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)

દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ચણાનો લોટ અને જુવાર બાજરી ના લોટ ઉમેરવો ત્યારબાદ તેમાં હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું હિંગ તેલ કોથમીર આખું જીરું લીંબુ અને બેકિંગ સોડા બધુ ઉમેરી બરાબર મિક્સ કરી અને લોટ બાંધવો
- 2
હવે તેલવાળો હાથ કરી અને લોટમાંથી થોડો લુવા લેવા અને તેને હાથ વડે ગોળ થોડા લાંબા એવા મુઠીયા વાળવા બધા વપરાઇ જાય એટલે તેને ચારણીમાં ગોઠવી દેવા ત્યારબાદ ઢોકળાના સ્ટેન્ડમાં પાણી ગરમ મૂકી તેની ઉપર ચારણી મૂકી દેવી તેને 10 થી 15 મિનિટ માટે ચઢવા દેવા
- 3
ત્યારબાદ તેમાં છરી વડે ચેક કરીને જુઓ મુઠીયા ચડી ગયા છે કે કેમ ચડી જાય એટલે બહાર કાઢી લેવા ત્યારબાદ તેના નાના-નાના કટકા કરી લેવા અને તેને એક કડાઈમાં તેલ મૂકી વઘાર કરી મુઠીયાને તેમાં ઉમેરવા તો તૈયાર છે સરસ મજાના મુઠીયા જેને અથાણા સાથે અથવા ચાર સાથે કે દહીં સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes










ટિપ્પણીઓ (6)