કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#લોકડાઉન
દરરોજ કંઇક નવું ખાવાની ઈચ્છા વ્યક્ત કરવામાંઆવે છે.અત્યારે લોકડાઉન હોવાથી બહારનુ ખાવાનું બંધ છે ત્યારે આજે ચાપડી તાવા ની ઈચ્છા થઈ તો બનાવી જ દીધી

#લોકડાઉન
દરરોજ કંઇક નવું ખાવાની ઈચ્છા વ્યક્ત કરવામાંઆવે છે.અત્યારે લોકડાઉન હોવાથી બહારનુ ખાવાનું બંધ છે ત્યારે આજે ચાપડી તાવા ની ઈચ્છા થઈ તો બનાવી જ દીધી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪0મીનિટ
2 સર્વિંગ્સ
  • તવા માટે ની સામ્રગી
  • ૧વાટકી મિક્સ કઠોળ(મગ,મઠ,ચોળી,ચણા)અન્ય કઠોળ પસંદ હોય તે
  • 2 વાટકીમિક્સ શાકભાજી (દુધી, રીંગણ, ગુવાર, વટાણા, ફ્લાવર
  • તથા અન્ય પસંદ હોય તેવા શાકભાજી)
  • 1બટાકા
  • 1 વાટકીટામેટું
  • 1 વાટકીકાદાં
  • 2 ચમચીઆદુ -મરચા, લસણની પેસ્ટ
  • 5-6લીમડાં ના પાન
  • 2 નંગલવિંગ
  • 1-1 નંગતમાલપત્ર,બાદિયા,સુકુ લાલમરચુ તથા તજ
  • 1 ચમચીહીંગ
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2રાઈ
  • 2 ચમચીચટણી
  • 1 ચમચીઘાણાજીરૂ
  • 1/2 ચમચીલીંબુનો રસ
  • 1/2 ચમચીખાંડ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 3 ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • ચાપડી માટે ની સામ્રગી
  • 2 વાટકીભાખરી નો લોટ
  • 1/2 વાટકીરવાનો લોટ
  • 1/2 ચમચીજીરૂ
  • 1/2 ચમચીતલ
  • 1 ચમચીતેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪0મીનિટ
  1. 1

    સૌ પ્રથમ થોડું ગરમ પાણી કરી બધા કઠોળ ને ૬-૭ કલાક પલાળો. પલળી જાય એટલે કુકર મા પાણી અને ૧/૨ ચમચી મીઠું ઉમેરી કઠોળ ને બાફી લો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઠોળ બફાઈ જાય ત્યાં સુધીમાં બધા શાકભાજી ને જીણા સમારી ને કુકર મા પાણી અને 1/2 ચમચી મીઠુંઉમેરી ને બાફી લો. બધુ બરાબર બફાઈ જાય અેટલે મેશ કરીલો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અેક પેન માં તેલ ગરમ થાય એટલે તેમાં સુકુ લાલ મરચું, જીરુ, રાઈ, તજ, લવિંગ, બાદિયા, લીમડો, હળદર, હિંગ ઉમેરી સમારેલી ડુંગળી ને ૨-૩ મિનિટ માટે સાંતળો. તેમાં આદું-મરચાં,લસણ ની પેસ્ટમિક્સ કરો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સમારેલા ટામેટા ઉમેરી ૨ મિનિટ સાંતળો.તેમાં બાફેલા કઠોળ પાણી સાથે ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ ચડવા દો. તેમાં મેશ કરેલા શાકભાજી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તથા અન્ય મસાલા ઉમેરીને ૧ કપ પાણી ઉમેરીને 5 મિનિટ માટે ચડવા દો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચાપડી માટે :ચાપડી બનાવવા માટે ભાખરી ના લોટમાં રવો, તેલ, મીઠું,જીરૂ, તલ,જરૂર મુજબ પાણી ઉમેરીને ભાખરી જેવો લોટ બાંધવો.લોટ થોડોક કઠણ રાખવો, લુઆ કરી હાથ થી ગોળ આકાર આપવો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેલ મા તળી લેવા. ચાપડી હાથથી ભુક્કો કરી તેમાં તાવો નાખી ખવાય છે અેટલે તાવા મા રસો વધારે રાખવાનો હોય છે. તો ત્યાર છે ટેસ્ટી ચાપડી તાવો.

    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચાપડી તાવો (Chapadi tavo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ER Niral Ramani
ER Niral Ramani @niral
પર May 10, 2020 08:48
Upleta

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચાપડી ઉંધીયું ચાપડી તાવો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
  4. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  5. સેવ ઉસળ (Sev Usal Recipe In gujarati)
  1. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  2. થેપલા અને ડુંગળી ગાંઠિયા નું શાક (Thepla & dungli gathiya nu shak recipe in gujarati)
  3. દલગોના કોફી(Dalgona coffee)
  4. ઓનિયન થેપલા (Onion thepla recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12457051
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close