કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેક (Cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેક (Cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેક (Cake recipe in gujarati)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#મોમ

#મોમ

વધુ વાંચો

કેક (Cake recipe in gujarati)

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356

#મોમ

#મોમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
5 થી 6 વ્યક્તિ
  • 350ગ્રામ- ઓરેઓ બિસ્કિટ
  • 2પેકેટ-Eno ફ્રુટ સોલ્ટ
  • 1.5કપ-દૂધ(જરૂર મુજબ)
  • ચોકલેટ ગેનેચ માટે.
  • 1/2બાઉલ-કોકો પાવડર
  • 1બાઉલ-દળેલી ખાંડ
  • 1બાઉલ-પાણી
  • ગાર્નીશ માટે.
  • ચેરી
  • ઓરેઓ બિસ્કિટ
  • ડેરીમિલ્ક ચોકલેટ
  • દળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ઓરેઓ બિસ્કિટ માંથી બિસ્કિટ અને અને તેની ક્રીમ બન્ને અલગ અલગ બાઉલ માં કાડી લો.

  2. 2

    હવે બિસ્કિટ ને મિકસર જાર માં પીસી લો.અને અલગ કાડેલ બિસ્કિટ ની ક્રીમ માં થોડું હૂંફાળું દુધ મિક્સ કરી thik બેટર તૈયાર કરો.

  3. 3

    અન્ય એક બાઉલ માં પીસી ને રાખેલ બિસ્કિટ અને થોડું થોડું દૂધ ઉમેરી બેટર તૈયાર કરો.

  4. 4

    હવે એક કુકર લો અને તેમાં ફક્ત રિંગ રાખી કુકર ની સીટી કાડી લો.અને કુકરમાં એક બાઉલ મીઠું ઉમેરી વચ્ચે સ્ટેન્ડ મૂકી ઢાંકીને કુકર ને high ફ્લેમ પર 10 મિનિટ માટે પ્રિહિટ કરો તથા જે વાસણ માં કેક બનાવાની હોય તેમાં તેલ લગાવી અને તેની સાઈઝ નું બટર પેપર લગાવી તેની પર પણ તેલ લગાવો (મેં તપેલી માં બનાવેલ છે).

  5. 5

    હવે તૈયાર કેક બેટર માં 2 પેકેટ eno ઉમેરી મિક્સ કરી તપેલી માં આ બેટર કાડી લો.અને તપેલી ને થોડી થાપથપાવી લો જેથી કોઈ એર બબલ ના રહી જાય.

  6. 6

    હવે પ્રિહિટ કુકર માં આ તપેલી મૂકી low ફ્લેમ પર 35 થી 40 મિનિટ કેક ને બેક કરી લો.

  7. 7

    40 મિનિટ પછી કેક તૈયાર થઈ જશે..હવે તે પુરે પૂરું ઠંડુ થાય પછી તેને તપેલી માંથી બહાર કાડી લો.

  8. 8

    હવે ચોકલેટ ગેનેચ બનાવવા માટે એક કડાઈ માં કોકો પાવડર, દળેલી ખાંડ અને પાણી ઉમેરી low ફ્લેમ પાર મિક્સ કરતા રહો જ્યાં સુધી તે ઘટ્ટ ના થાય.

  9. 9

    5 થી 10 મિનિટ માં તે સરસ ઘટ્ટ થઇ જાય પછી તેને ઠંડુ કરી લો.અને તૈયાર કેક ને વચ્ચે થી કાપી લો.કેક નું એક લેયર લઇ તેના પર બનાવેલ બિસ્કિટ ની ક્રીમ નું લેયર લગાવો અને કેક નું બીજું લેયર તેની પર મૂકી દો અને હવે ગેનેચ ઠંડુ થાય પછી તૈયાર કેક પર આ મિશ્રણ રેડી લો.અને ત્યારબાદ કેક ને 30 મિનિટ સુધી ફ્રિજ માં સેટ થવા માટે મૂકી દો.

  10. 10

    30 મિનિટ બાદ તેના પર ઓરેઓ બિસ્કિટ, ચેરી, ચોકલેટ થી ગાર્નિશ કરો.અને છેલ્લે ગળણી માં ગળેલી ખાંડ લઇ કેક પર ભભરાવી ગાર્નિશ કરો

  11. 11

    તો તૈયાર છે...સુપર સોફ્ટ અને બનાવવામાં સરળ કેક.

    કેક (Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Himani Pankit Prajapati
Himani Pankit Prajapati @cook_17449356
પર May 09, 2020 09:33

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 09, 2020 10:33
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીસા લાડવા (Ladwa recipe in gujarati)
  2. ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
  3. ખાંડવી (Khandavi recipe in gujarati)
  4. સ્પોનજી નાયલોન ખમણ
  5. વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
  1. ફ્રુટ સલાડ (Fruit salad recipe in gujarati)
  2. જીરા લીંબુ પાણી (jeera lemon water in Gujarati)
  3. કોર્ન સ્પીનેચ પનીરી સબ્જી (Corn paneer spinach subji recipe in gujarati)
  4. ઈંડા વગરની ઇંડાકરી(પનીર કોફતા) (egg curry without eggs / paneer cofta recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12470692
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close