ગુલાબ જાંબુ(Gulab jambu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબ જાંબુ નો તૈયાર લોટ લેશું તેમાં જરૂર મુજબ દૂધ નાખી લોટ બાંધી શું હવે તેના નાના નાના લૂઆ કરી ગોળ શેપમાં ગુલાબજાંબુ બનાવી લેશું
- 2
એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો તેમાં આપણે ગુલાબ જાંબુ તળી લઈશું એકદમ બ્રાઉન કલરના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવા હવે એક પેનમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી તેમાં એક વાટકી ખાંડ ઉમેરો અને ચાસણી તૈયાર કરીશું
- 3
હવે આપણે બનાવેલા ગુલાબ જાંબુ ચાસણી ની અંદર ડૂબે એ રીતે મૂકી દઈશું ત્યારબાદ તેને એક કલાક માટે ફ્રીઝમાં ઠંડા થવા મુકવા તો તૈયાર છે સરસ મજાના ગુલાબ જાંબુ તમે પણ જરૂર બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494831









ટિપ્પણીઓ (33)