પીઝા (Pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પીઝા બનાવવા માટે સૌ પ્રથમ એક પેન માં તેલ લઇ તેમાં લસણની પેસ્ટ નાખી પછી તેમાં ડુંગળી સાંતળવી ત્યારબાદ તેમાં કેપ્સીકમ ઉમેરો ત્યારબાદ તેમાં ગોબી અને ગાજર ઉમેરો એને થોડીક વાર માટે સાંતળો ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ ટોમેટો સોસ અને ચટણી અને મીઠું ઉમેરી લો ત્યારબાદ ગેસ બંધ કરી દો
- 2
ત્યારબાદ પીઝા રોટલા લઈને તેના પર તૈયાર કરેલો બેટર ઉમેરો અને તેની ઉપર ચીઝ ની ખમણી કરી લો ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં બટર નાંખી પીઝા રોટલાને તેમાં મૂકો ત્યારબાદ તેને ઢાંકી દો ધીમી આંચ પર તેને કુક થવા દો પીઝા ને નીચેના ભાગથી કડક થઈ જાય પછી તેને એક પ્લેટમાં માં કાઢી લો તો તૈયાર છે પીઝા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535430





ટિપ્પણીઓ